Welcome to our Website
પ્રવેશ સમિતિ GPNAMEC ની વેબસાઇટ www.medadmgujarat.org પર બી.એસ. સી. નસિંગ, ઓરર્થોટિક્સ ,
ફીજીઓર્થેરાપી, અને પ્રોસથેટીક્સ, ઑપટોમેટ્રી, ઓકયુપેસનલ ર્થેરાપી, નેચરોપેર્થી, ઓડીયોલોજી અને સ્પીચ લેંગવેજ
પેર્થોલોજી, જી. એન. એમ અને એ. એન. એમ અભ્યાસક્રમોમાાં શૈક્ષણિક વર્ષ 2021-22 માાં એડમીશન માટે હાલમાાં
જે ટયૂસન ફી ની માહિતી દર્શાવેલ છે તે આગલા શૈક્ષણિક વર્ષ 2022-23 માાં ફી રેગ્ય લેટરી કમીટી (મેડીકલ),
અમદાવાદ દ્વારા માંજૂર કરેલ ફી છે જે મને જાણ છે. જો હું શૈક્ષણિક વર્ષ 2022-23 માાં પ્રવેશ મેળવું અને તેમાાં આ
વર્ષ ૨૦૨2-૨3 માટેની ટ્યુશન ફી, ફી રેગયુલેટરી કમીટી (મેડીકલ), અમદાવાદ દ્વારા જે નક્કી કરવામાં આવશે તે
મુજબનો ટ્યુશન ફી નો વધારો અમે ભરવા માટે બંધનકર્તા રહીશું, જે માટે હું અને મારા વાલી સંમતિ આપીએ છીએ.
Umiya Vidhya Vihar Sankul focuses on understanding, learning and other activities. Its teaching programs aim to build thoughtful professionals and its research programs deepen understanding of human settlements.
Shree Umiya Vidhya Vihar Trust
B/h Police Head Quarters, Ganesh Pura,
Palanpur-385001, Dist: Banskantha, Gujarat
+91 2742- 259050
+91 8758864888
Copyright © Shree Umiya Vidhya Vihar Sankul. All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com